pm kisan samman nidhi yojana

pm kisan samman nidhi yojana
pm kisan samman nidhi yojana

pm kisan samman nidhi yojana | માં મોદી સરકારે રકમ વધારીને રૂપિયા 8000/- કરી જયારે મહિલા ખેડૂતો ને મળશે રૂપિયા 12,000/- સરકારે બજેટમાં ખેડૂતો માટે 3 મોટી જાહેરાતો : pm kisan yojana

pm kisan samman nidhi yojana
pm kisan samman nidhi yojana
pm kisan yojana લોકસભા ચૂંટણી જાહેર થાય એ પહેલા મોદી સરકારે બજેટમાં ખેડૂતો માટે 3 મોટી જાહેરાતો કરી છે. મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ના દાયરામાં વધારા સાથે pm kisan samman nidhi yojana રકમ 6000/- રૂપિયાથી વધારીને 8000/- રૂપિયા કરવામાં આવી છે. મહિલા ખેડૂતો માટે આ રકમ વધારીને રૂપિયા 12,000/- રૂપિયા કરવામાં આવી છે. | Poha Recipe

1. pm kisan samman nidhi યોજના ની રકમ વધી

pm kisan samman nidhi yojana : વિવિધ સંગઠનો અને સંસ્થાઓ અને કૃષિ નિષ્ણાતો ખેડૂતો માટે pm kisan samman nidhi ની રકમ વધારવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે આવી સ્થિતિમાં આ સૂચનોને લાગુ કર્યા પછી, સરકારે સન્માન નિધિની રકમમાં રૂપિયા 2,000/- રૂપિયાનો વધારો કર્યો છે. સરકાર હાલમાં ખેડૂતોને દર pm kisan samman nidhi yojana વર્ષે રૂ. 2,000 એ 3 હપ્તામાં રૂપિયા 6,000/- આપે છે. હવે સરકાર ખેડૂતોને વાર્ષિક રૂપિયા 8,000/- ના 4 પહેલો હપ્તો એપ્રિલ-જૂન માં બીજો હપ્તો જુલાઈ-સેપ્ટેમ્બર માં ત્રીજો હપ્તો ઓક્ટોમ્બર-ડિસેમ્બર માં ચોથો હપ્તો જાન્યુઆરી-માર્ચ મોં આપશે. આ યોજના હેઠળ મોદી સરકારે અત્યાર સુધી માં 15 હપ્તા ખેડૂતોના ખાતામાં 2019 થી રૂપિયા 2.8 લાખ કરોડ થી વધુની રકમ ખાતા માં નાખી દીધી છે | Khasta Kachori Recipe
pm kisan samman nidhi yojana
pm kisan samman nidhi yojana
2. pm kisan samman nidhi માં મહિલા ખેડૂતોને હવે 12,000 રૂપિયા મળશે
pm kisan samman nidhi માં મહિલા ખેડૂતો માટે pm kisan samman nidhi ની રકમ બમણી કરી એટલે કે રૂપિયા 6000/- થી રૂપિયા 12000 વાર્ષિક કરવામાં આવી છે.પહેલો હપ્તો એપ્રિલ-જૂન માં બીજો હપ્તો જુલાઈ-સેપ્ટેમ્બર માં ત્રીજો હપ્તો ઓક્ટોમ્બર-ડિસેમ્બર માં ચોથો હપ્તો જાન્યુઆરી-માર્ચ મોં આપશે. આ વગર પણ મહિલા ઓ માટે કેશ ટ્રાન્સફર સ્કીમ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર 21 વર્ષથી વધુ ઉંમરની એવી મહિલાઓને કેશ ટ્રાન્સફર સ્કીમનો લાભ આપશે જે મહિલા ને સરકારની કોઈપણ કલ્યાણકારી યોજનાનો લાભ નથી મળી રહ્યો. | Banas Medical College

 

3. લઘુત્તમ ટેકા (MSP) ના ભાવ માં પણ નો વિસ્તાર કર્યો

pm kisan samman nidhi yojana : મોદી સરકારે CACP ની ભલામણો પર સમયાંતરે પાકની MSP (લઘુત્તમ ટેકાના ભાવ) માં વધારો કરેલ છે આ વખતના બજેટમાં સરકારે MSP (લઘુત્તમ ટેકાના ભાવ) નો વ્યાપ ઉત્તર pm kisan yojana પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર અને પંજાબ, હરિયાણા જેવા રાજ્યો માં લંબાવ્યો છે. આ ઉપરાંત બજાર ની મંડીઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેથી કાળાબજાર અને સંગ્રહખોરી પર કડકાઈ વધુ વધી છે. | Pm Vishwakarma Yojana

1.ખેડૂત કુટુંબે લાભ મેળવવા શું કરવું ?
pm kisan samman nidhi yojana માં લાભ લેવા માટે ખાતેદાર ખેડૂતોએ https://www.pmkisan.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી જાત્તે કરી શકશે અથવા તમારા નજીકની ગ્રામ પંચાયત મોં પણ કરાવી શકાશે અરજદારજ જાતે https://www.pmkisan.gov.in પોર્ટલ માંથી પણ જાતે અરજી શકશે અરજીની પ્રિન્ટ લઈ સાથે આધાર કાર્ડ, જમીનના લગતા ડોક્યુમેન્ટ જેવાકે ગામના નમૂના નં -૭, નમૂના નં-૮ અ તેમજ નમૂના નં-૬ ખેડૂત તરીકે તમારું નામ દાખલ થયું હોય એ હક્ક પત્રક ની નોંધ લઈને ગ્રામ પંચાયત કચેરીમાં તલાટીશ્રી આપવાના રહેશે રહેશે |

pm kisan samman nidhi yojana Video

2.જમીન ધારકતા માટે ધોરણો :-
pm kisan samman nidhi yojana : જમીન ધારકતા ખેડૂત ની ગણતરી માટે તા.01/02/2019 ની સ્થિતીની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે.જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઇથી માલિકી હક્ક ટ્રાન્સ્ફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઇ પણ નવા જમીન ધારકને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ.તા.01/12/2018 થી તા.01/02/2019 સુધીના સમયગાળામાં જમીન ધારક તરીકે નોંધાયેલ જમીન ધારકને લેન્ડ રેકોર્ડમાં જમીન ધારણ કર્યા અંગેની નોંધણી તારીખથી લાભ મળવાપાત્ર થશે

3.pm kisan samman nidhi ની સહાય અરજી માટે જરૂરી કાગળો

1. 8- અ નો ઉતારો
2. 7-12 નો ઉતારો
3. 6 અ ના હક પત્રક ની નોંધ
4. બેન્ક પાસબુક
5. આધારકાર્ડ (આધારકાર્ડ માં નંબર એડ કરેલ હોવો જરૂરી છે )

4.pm kisan samman nidhi ની યોજના વીશે વધુ માહિતી મેળવવા અહિં ક્લિક કરો.4.યોજના વીશે વધુ માહિતી મેળવવા અહિં ક્લિક કરો.

pm kisan samman nidhi yojana : શું તમારો Pm Kisan નો 15 મો હપ્તો નથી આવ્યો તો નીચે મુજબ ની પ્રક્રિયા કરી ને ચેક કરી શકો છો | PM Kisan Beneficiary Status

પહેલા આ લિન્ક ઉપર દબાવો 

pm kisan beneficiary : દબાવશો એટલે આવું આવશે

 

આમો તમારો મોબાઈલ નંબર નાખો અને કેપચા દાખલ કરો એટલે આવું ખોલશે
pm kisan samman nidhi yojana
pm kisan samman nidhi yojana

 

આમો તમારી બધી માહિતી આવી જશે
pm kisan yojana

 

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *