Tuesday, June 25, 2024
HomeBlogCBSE બોર્ડનું 12મું પરિણામ 2024: ધોરણ 12નું 87.98% પરિણામ, દીકરીઓ જીતી

CBSE બોર્ડનું 12મું પરિણામ 2024: ધોરણ 12નું 87.98% પરિણામ, દીકરીઓ જીતી

[ad_1]

  • CBSE પરિણામ જાહેર
  • તમે CBSE વેબસાઇટ પરથી પરિણામ જાણી શકો છો
  • ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર

CBSE ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 12મા CBSE પરીક્ષાનું પરિણામ 87.98% આવ્યું છે. સીબીએસઈની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષા આપી છે. આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે એકંદરે પાસની ટકાવારી 87.98% હતી. બોર્ડના જણાવ્યા અનુસાર આ વર્ષે છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતા 6.40 ટકા સારું રહ્યું છે.

[ad_2]

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments