Tuesday, July 23, 2024
HomeBUSINESSStock Market Closing: મિશ્ર પ્રતિસાદ સાથે માર્કેટ બંધ, સેન્સેક્સ 79,914 અંકે બંધ

Stock Market Closing: મિશ્ર પ્રતિસાદ સાથે માર્કેટ બંધ, સેન્સેક્સ 79,914 અંકે બંધ


  • NSEના નિફ્ટીમાં 0.052%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.013%નો ઘટાડો
  • સેન્સેકસ 10 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

સપ્તાહના ચોથા  દિવસે એટલે કે ગુરુવારે માર્કેટની તેજી સાથે શરૂઆત બાદ શેર માર્કેટ મિશ્ર પ્રતિસાદ સાથે બંધ થયું હતું. ત્યારે બપોરે 3.30 કલાકે ક્લોઝિંગ દરમિયાન સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ થયું. સેન્સેક્સમાં 10.52નો નજીવો ઘટાડો જોવા મળ્યો.  જ્યારે નિફ્ટી 12.70 પોઇન્ટના વધારા સાથે 24,337 અંક પર બંધ થયો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને આઈટી શેરોના કારણે બજાર રિકવરી તરફ પાછું ફર્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ બજાર માટે સપોર્ટ બન્યા હતા. 

અપડેટ ચાલુ..



Source link

- Advertisment -

Most Popular

Recent Comments