Thursday, July 25, 2024
HomeGUJARATGujarat latest News Live : સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Gujarat latest News Live : સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર


રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી.સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.નવસારી, તાપી, સુરતમાં ભારે વરસાદની આગાહી.અત્યાર સુધી સરેરાશ કરતા 1 ટકા વધુ વરસાદ થયો છે.સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે.માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.અમદાવાદ એરપોર્ટથી હિલ સ્ટેશન જવું બન્યું સરળ.અમદાવાદથી લોનાવાલા, મહાબળેશ્વરની ફલાઇટ શરૂ.મુન્નાર, એલેપ્પીની ફલાઇટ અમદાવાદથી શરૂ.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments