Tuesday, July 16, 2024
HomeBUSINESSStock Market Closing: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 400થી વધું પોઇન્ટનો ઘટાડો

Stock Market Closing: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 400થી વધું પોઇન્ટનો ઘટાડો


  • BSEના સેન્સેક્સમાં 0.55%%નો ઘટાડો
  • NSEના નિફ્ટીમાં 0.49%નો ઘટાડો
  • આજે માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો

ભારતીય શેરબજારમાં સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે (10 જુલાઈ)ના રોજ મોટો કડાકો જોવા મળ્યો હતો. આજે BSEનો સેન્સેક્સ 440 પોઈન્ટના ઘટાડા સાથે 79,911 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 120 પોઈન્ટના ઘટાડા સાથે 24,313 પર બંધ થયો છે.

નોધ: આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments