Tuesday, July 16, 2024
HomeBUSINESSGold Price Today:સોનું ખરીદવાની સુર્વણ તક...જાણો અમદાવાદમાં સહિતના શહેરમાં શું છે ભાવ

Gold Price Today:સોનું ખરીદવાની સુર્વણ તક…જાણો અમદાવાદમાં સહિતના શહેરમાં શું છે ભાવ


  • સોનાના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો થયો
  • અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 67,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે
  • દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 67,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે

સોના-ચાંદીના ભાવમાં દરરોજ વધારો અને ઘટાડો જોવા મળે છે ત્યારે ભારતમાં સોના-ચાંદીનું તહેવાર હોય કે લગ્ન સિઝન મહત્વ ખૂબ જ વધારે છે. ત્યારે હવે આજે સોનાના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો થયો હતો.

બુધવારે એટલે કે આજે 10 જુલાઈએ ચેન્નાઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 73,840 રૂપિયા હતો. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73,720 રૂપિયા અને મુંબઈમાં 10 ગ્રામની કિંમત 73,570 રૂપિયા છે. એક કિલો ચાંદીની કિંમત 94,400 રૂપિયા છે. 

મુંબઈમાં આજે સોનાનો ભાવ

મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 67,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં સોનાની કિંમત

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 67,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 73,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદમાં સોનાનો આજનો ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 67,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 73,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments