Wednesday, July 24, 2024
HomeBUSINESSPetrol Diesel Price : પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર, ગુજરાતમાં ભાવોમાં થયો કોઇ ફેરફાર?

Petrol Diesel Price : પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર, ગુજરાતમાં ભાવોમાં થયો કોઇ ફેરફાર?


  • મંગળવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર
  • રાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં ફેરફાર નહી
  • આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં વધઘટ

દેશભરમાં આજે એટલે કે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતમાં ઈંધણની કિંમતો ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતો અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો તથા દેશના મુખ્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની આજની શું છે કિંમત .

કાચા તેલની કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $85.70 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $82.28 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ભારતની વાત કરીએ તો સરકારી ઓઈલ કંપનીઓએ આજે ​​9 જુલાઈ 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.

ગુજરાતના મહાનગરોમાં આજે પેટ્રોલ-ડિઝલની કિંમત 

શહેર  પેટ્રોલ (રૂ.)  ડીઝલ (રૂ.)
અમદાવાદ  94.23  89.90
ભાવનગર  96.31  91.98

જામનગર

94.88  90.55

રાજકોટ  94.22  89.91
સુરત  94.81  90.50
વડોદરા  94.47  90.14

આ મહાનગરોમાં આજે પેટ્રોલ-ડિઝલની કિંમત 


શહેર  પેટ્રોલ (રૂ.)  ડીઝલ (રૂ.)
દિલ્હી  94.72  87.62
મુંબઇ સિટી  103.44  89.97
કોલકાતા  104.95  91.76
બેંગ્લુરુ  102.86  88.94
ચેન્નાઇ  100.75

 92.34



Source link

- Advertisment -

Most Popular

Recent Comments