Tuesday, July 16, 2024
HomeNATIONALજમ્મુ કાશ્મીર સમાચાર: ડોડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

જમ્મુ કાશ્મીર સમાચાર: ડોડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ


  • ડોડાના ગોલી વિસ્તારમાં આતંકી હુમલો
  • સેનાના જવાનોએ 3 આતંકીઓને ઘેરી લીધા છે
  • ડોડાના ગઢ જંગલમાં એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ગઈકાલે કઠુઆમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. હાલ આ મામલે સર્ચ ઓપરેશન સઘન બન્યું છે. હવે એ વાત સામે આવી છે કે જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકી હુમલો થયો છે. ઉંડા જંગલમાં સેનાના જવાનો દ્વારા આતંકીઓને ઘેરવામાં આવી રહ્યા છે.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments