Tuesday, July 16, 2024
HomeGUJARATGujarat Latest News Live : વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Gujarat Latest News Live : વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર


રાજયમાં સમાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે.ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી.પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી.સૌરાષ્ટ્ર અને દક્ષિણગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.નગરચર્યા કર્યા બાદ ભગવાન મંદિરમાં થશે બિરાજમાન.ભગવાન જગન્નાનને ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે.રથમાં આરતી બાદ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરાશે.ભગવાને મંદિરમાં રાતવાસો બહાર કર્યો. લક્ષ્મીજી રિસાયા હોવાથી રાતવાસો બહાર કરવો પડે છે.શુભ મુહૂર્તમાં ભગવાનની નજર ઉતારાશે.ભગવાને અષાઢી બીજે નગરચર્યાએ નિકળ્યા હતા. Source link

- Advertisment -

Most Popular

Recent Comments