Friday, July 19, 2024
HomeBUSINESSPetrol Diesel Price : જાહેર થયા પેટ્રોલ-ડીઝલના ભાવ,જાણો ગુજરાતમાં શું છે કિંમત

Petrol Diesel Price : જાહેર થયા પેટ્રોલ-ડીઝલના ભાવ,જાણો ગુજરાતમાં શું છે કિંમત


  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર
  • કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના દરમાં ઘટાડો
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં વધઘટની સીધી જ ખિસ્સા પર અસર

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આજે એટલે કે 8મી જુલાઇના રોજ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું તો કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરેક ભારતીય ઓઈલ કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત રિવાઇઝ કરવામાં આવે છે. ત્યારે આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં બદલાવ જોવા મળ્યો છે. 8મી જુલાઈ 2024ના રોજ પણ દિલ્હી, મુંબઇ જેવા મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના શું ભાવ ચાલી રહ્યા છે તથા ગુજરાતના મોટા શહેરોમાં શું છે આજે પેટ્રોલ ડીઝલનો ભાવ આવો જાણીએ. 

ગુજરાતના મહાનગરોમાં આજે પેટ્રોલ-ડિઝલની કિંમત 

શહેર  પેટ્રોલ (રૂ.)  ડીઝલ (રૂ.)
અમદાવાદ  94.50  90.17
ભાવનગર  96.12  94.79
જામનગર  94.79  90.46
રાજકોટ  94.64  90.33
સુરત  94.31  90.00
વડોદરા  94.09  89.76

આ મહાનગરોમાં આજે પેટ્રોલ-ડિઝલની કિંમત 

શહેર  પેટ્રોલ (રૂ.)  ડીઝલ (રૂ.)
દિલ્હી  94.72  87.62
મુંબઇ  104.21  92.15
કોલકાતા  104.95  91.76
બેંગ્લુરુ  102.84  88.95
ચેન્નાઇ  100.75  92.34



Source link

- Advertisment -

Most Popular

Recent Comments