Tuesday, July 16, 2024
HomeBUSINESSGold Price Today: આજે સોનું થયુ સસ્તુ, દેશના 12 શહેરના જાણો ભાવ

Gold Price Today: આજે સોનું થયુ સસ્તુ, દેશના 12 શહેરના જાણો ભાવ


  • 8 જુલાઈના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે
  • ચેન્નાઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74,390 રૂપિયા પર પહોંચી ગયો છે
  • દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73,940 રૂપિયા છે

8 જુલાઈના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ચેન્નાઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74,390 રૂપિયા પર પહોંચી ગયો છે. દેશના મોટાભાગના શહેરોમાં 10 ગ્રામ સોનાની કિંમત 73,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73,940 રૂપિયા અને મુંબઈમાં 10 ગ્રામની કિંમત 73,790 રૂપિયા છે. એક કિલો ચાંદીની કિંમત 94,700 રૂપિયા છે. ચાલો જાણીએ દેશના 12 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની છૂટક કિંમત શું છે…

દેશના અન્ય મોટા શહેરોમાં સોનાના ભાવ


શહેર  22 કેરેટ ગોલ્ડ રેટ 24 કેરેટ ગોલ્ડ રેટ
ચેન્નાઈ  68,190 74,390
કોલકાતા 67,640 73,790
ગુરુગ્રામ  67,790 73,940
લખનૌ  67,790 73,940
બેંગલુરુ 67,640 73,790
જયપુર   67,790 73,940
પટના   67,690 73,840
ભુવનેશ્વર 67,640 73,790
હૈદરાબાદ 67,640  73,790

મુંબઈમાં આજે સોનાનો ભાવ

મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 67,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં સોનાની કિંમત

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 67,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદમાં સોનાનો આજનો ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 67,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 73,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments