Tuesday, July 23, 2024
HomeNATIONALગુજરાતના તાજા સમાચાર લાઈવઃ ગીર સોમનાથમાં ચોમાસાને લઈને તંત્ર એલર્ટ

ગુજરાતના તાજા સમાચાર લાઈવઃ ગીર સોમનાથમાં ચોમાસાને લઈને તંત્ર એલર્ટ


ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જીતની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી થઈ રહી છે. શનિવારે રાત્રે વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો. પીએમ મોદીએ પણ આ જીત માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો જાણો દેશ અને દુનિયાના લેટેસ્ટ અપડેટ્સ.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments