Tuesday, July 16, 2024
HomeNATIONALGujarat Latest News Live: રાજ્યમાં આજથી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી

Gujarat Latest News Live: રાજ્યમાં આજથી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી


આજના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં વિવિધ સ્થળોએ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં આજથી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે દેશ, વિદેશ અને રાજ્યના તમામ મહત્વપૂર્ણ સમાચારોની નવીનતમ અપડેટ્સ જાણો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments