Sunday, July 14, 2024
HomeBUSINESSPetrol-Diesel Price: જાણો આજે તમારા શહેરમાં કિંમતમાં કેટલો થયો વધારો કે ઘટાડો?

Petrol-Diesel Price: જાણો આજે તમારા શહેરમાં કિંમતમાં કેટલો થયો વધારો કે ઘટાડો?


  • આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
  • જાણો ગુજરાતના ચાર શહેરોમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત
  • દરરોજ સવારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલની કિંમત

રાષ્ટ્રીય ઇંધણ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ-ડીઝલના કિંમત નક્કી કરવામાં આવે છે. આજે 26 જૂન 2024ના રોજ પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર થયેલ નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધ-ઘટ જોવા મળી છે. જાણો અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 84.93 ડોલર પ્રતિ બેરલ છેૃ, જ્યારે WTI ક્રૂડ ઓઇલ 80.76 ડોલર પ્રતિ બેરલ પર બિઝનેસ કરી રહ્યા છે. ભારતની વાત કરવામાં આવે તો સરકારી ઈંધણ કંપનીઓએ આજે 26 જૂને બઘા મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

મહાનગરોમાં પેટ્રોલ-[ડીઝલના ભાવ

શહેર પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ
નવી દિલ્હી 94.72 રૂપિયા પ્રતિ લિટર 87.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ 104.21 રૂપિયા પ્રતિ લિટર 92.15 રૂપિયા પ્રતિ લિટર 
કોલકતા 103.94 રૂપિયા પ્રતિ લિટર 90.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ 100.75 રૂપિયા પ્રતિ લિટર 92.34 રૂપિયા પ્રતિ લિટર

ગુજરાતના ચાર શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર  પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ
અમદાવાદ  94.44 રૂપિયા પ્રતિ લિટર  90.11 રૂપિયા પ્રતિ લિટર
વડોદરા 94.05 રૂપિયા પ્રતિ લિટર 89.72 રૂપિયા પ્રતિ લિટર
સુરત 94.34 રૂપિયા પ્રતિ લિટર 90.03 રૂપિયા પ્રતિ લિટર
રાજકોટ 94.22 રૂપિયા પ્રતિ લિટર 89.91 રૂપિયા પ્રતિ લિટર

ભારતમાં કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડિઝલના ભાવ

ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ પર આધારિત હોય છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના આધારે ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે વિવિધ શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની જાણકારી અપડેટ કરે છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત SMS દ્વારા જાણો

ઈન્ડિયન ઓઈલની ઓફિશિયલ વેબસાઈટ સિવાય તમે કંપનીની એપ અથવા એસએમએસ નંબર પર મેસેજ મોકલીને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. મેસેજ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત તપાસવા માટે ઈન્ડિયન ઓઈલ નંબર 9222201122 પર RSP અને સિટી પિન કોડ મેસેજ કરો. RSP અને સિટી પિન કોડ ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મેસેજ કરો. HP અને સિટી પિન કોડ હિન્દુસ્તાન પેટ્રોલિયમ નંબર 9222201122 પર મેસેજ કરો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments