Tuesday, July 16, 2024
HomeBUSINESSભારતીય શેરબજારમાં તેજી, સેન્સેકસ 166 પોઈન્ટ વધીને 77,500ને પાર

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેકસ 166 પોઈન્ટ વધીને 77,500ને પાર


  • NSEના નિફ્ટીમાં 0.55%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.21%નો વધારો
  • આજે માર્કેટ તેજી સાથે થયું ઓપન

ભારતીય શેરબજારની શરૂઆત આજે તેજી સાથે થઈ છે. વૈશ્વિક સંકેતો તરફથી સારા સંકેતો મળવાને કારણે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું હતું. BSEનો સેન્સેક્સ 166 પોઈન્ટ અથવા 0.21% ટકાના વધારા સાથે 77,507 પર ખુલ્યો હતો અને NSEનો નિફ્ટી 39 પોઈન્ટ અથવા 0.17% ટકાના વધારા સાથે 23,577 પર ખુલ્યો હતો.

નોધ: આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે,



Source link

- Advertisment -

Most Popular

Recent Comments