Tuesday, July 16, 2024
HomeNATIONALGujarat Latest News Live: આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Latest News Live: આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરીજનોને ગરમીથી રાહત મળી છે. તો અન્ય મહત્વના સમાચારોની વાત કરીએ તો આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશ અને રાજ્યના વિવિધ સમાચારોના નવીનતમ અપડેટ્સ સહિત.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments