Wednesday, July 24, 2024
HomeBUSINESSGold Silver Price: શનિવારે ચમક્યા સોનું-ચાંદી, જાણો ભાવમાં કેટલો થયો ફેરફાર

Gold Silver Price: શનિવારે ચમક્યા સોનું-ચાંદી, જાણો ભાવમાં કેટલો થયો ફેરફાર


  • 22 કેરેટ સોનાની કિંમત 67,160 રૂપિયા
  • 24 કેરેટ સોનાની કિંમત 73,260 રૂપિયા
  • ચાંદીની કિંમત 94,100 રૂપિયા પ્રતિ કિલો

શનિવારે સોના-ચાંદીની કિંમતોની વાત કરીએ તો ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સોનાની સાથે ચાંદીની ચમકમાં પણ વધારો નોંધાયો છે. આજે ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત 67,160 રૂપિયા છે તો સાથે જ 24 કેરેટ સોનાની કિંમત 73,260 રૂપિયા છે. તો ચાંદીની કિંમત 94,100 રૂપિયા પ્રતિ કિલો નોંઘાઈ છે. હવે જાણો કયા શહેરમાં શું છે સોનાની કિંમતો.

જાણો આજે કયા શહેરોમાં શું છે સોનાની કિંમતો

  • અમદાવાદમાં 22 કેરેટ સોનું 66,400 રૂપિયા તો 24 કેરેટ સોનું 72,430 રૂપિયા
  • દિલ્હીમાં 22 કેરેટ સોનું 67,310 રૂપિયા તો 24 કેરેટ સોનું 73,410 રૂપિયા
  • લખનઉમાં 22 કેરેટ સોનું 67,310 રૂપિયા તો 24 કેરેટ સોનું 73,410 રૂપિયા
  • મુંબઈમાં 22 કેરેટ સોનું 67,160 રૂપિયા તો 24 કેરેટ સોનું 73,260 રૂપિયા
  • નોઈડામાં 22 કેરેટ સોનું 67,310 રૂપિયા તો 24 કેરેટ સોનું 73,410 રૂપિયા
  • ગુરુગ્રામમાં 22 કેરેટ સોનું 67,310 રૂપિયા તો 24 કેરેટ સોનું 73,410 રૂપિયા
  • બેંગલુરુમાં 22 કેરેટ સોનું 67,160 રૂપિયા તો 24 કેરેટ સોનું 73,260 રૂપિયા

જાણો આજે શું રહ્યા ચાંદીના ભાવ

ભારતમાં આજે એક કિલો ચાંદીના ભાવ 94,100 રૂપિયા છે. અમદાવાદની વાત કરીએ તો અહીં ચાંદીની કિંમત રૂ. 92000 રૂપિયા પ્રતિ કિલો નક્કી થઈ છે. 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments