Tuesday, July 16, 2024
HomeGUJARATAhmedabad Rath Yatra 2024: નાથની યોજાશે આજે જળયાત્રા

Ahmedabad Rath Yatra 2024: નાથની યોજાશે આજે જળયાત્રા


Jagannath Jal Yatra 2024 Live: આજના સૌથી મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાનો આજથી પહેલો પડાવ શરૂ થઇ રહ્યો છે. નાથની યોજાશે આજે જળયાત્રા. આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે આ સિવાય તમામ દેશ-વિદેશના મહત્ત્વના સમાચાર જાણો અમારી સાથે. 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments