Tuesday, July 23, 2024
HomeBUSINESSGold Price Today: આજે સોનું થયું મોંઘુ, ચાંદીના ભાવમાં થયો ઘટાડો

Gold Price Today: આજે સોનું થયું મોંઘુ, ચાંદીના ભાવમાં થયો ઘટાડો


  • શુક્રવારે દેશમાં સોનાના ભાવમાં વધારો થયો
  • આજે ચાંદીના ભાવમાં થયો ઘટાડો
  • જાણો અમદાવાદમાં સોનાનો આજનો ભાવ

દેશમાં આજે એટલે કે શુક્રવારે 21 જૂને સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં લગભગ 250થી300 રૂપિયાનો ઘટાડો થયો હતો. સોનામાં 150 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 72,600 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં તેની કિંમત 72,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની છૂટક કિંમત 92,600 રૂપિયા પ્રતિ કિલો છે.

અમદાવાદમાં સોનાનો આજનો ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 66,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 72,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં આજે સોનાનો ભાવ

આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત આશરે રૂ. 66,560 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 72,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં આજે સોનાનો ભાવ

મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 66,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશના અન્ય મોટા શહેરોમાં સોનાના ભાવ

ચેન્નાઈ – 67,010 (22 કેરેટ), 73,000 (24 કેરેટ)

કોલકાતા – 66,410 (22 કેરેટ), 72,450 (24 કેરેટ)

ગુરુગ્રામ – 66,560 (22 કેરેટ), 72,600 (24 કેરેટ)

લખનૌ – 66,560 (22 કેરેટ), 72,600 (24 કેરેટ)

બેંગલુરુ – 66,410 (22 કેરેટ), 72,450 (24 કેરેટ)

જયપુર – 66,560 (22 કેરેટ), 72,600 (24 કેરેટ)

પટના – 66,460 (22 કેરેટ), 72,500 (24 કેરેટ)

ભુવનેશ્વર – 66,410 (22 કેરેટ), 72,450 (24 કેરેટ)

હૈદરાબાદ – 66,410 (22 કેરેટ), 72,450 (24 કેરેટ)



Source link

- Advertisment -

Most Popular

Recent Comments