Tuesday, July 16, 2024
HomeBUSINESSStock News: ભારતીય શેરબજાર તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 172 પોઈન્ટનો વધારો

Stock News: ભારતીય શેરબજાર તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 172 પોઈન્ટનો વધારો


  • NSEના નિફ્ટીમાં 0.27%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.22%નો વધારો
  • સેન્સેકસ 172 પોઈન્ટના સુધારા સાથે બંધ
ભારતીય શેરબજાર આજે એટલે કે, ગુરુવારે 20મી જૂને ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ ગ્રીન ઝોનમાં કારોબાર કરતું ઓપન થયું હતું. જો કે થોડીવારમાં ફરીથી માર્કેટ રેડ ઝોનમાં આવી ગયું હતું. 
નોંધ- સ્ટોરી સતત અપ-ડેટ થઈ રહી છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments