Friday, July 19, 2024
HomeGUJARATGujarat Latest News Live: અમદાવાદ સીઆઈડી ક્રાઇમમાં પંચો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Gujarat Latest News Live: અમદાવાદ સીઆઈડી ક્રાઇમમાં પંચો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ


આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 24 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ સિવાયના સમાચારની વાત કરીએ તો સાથે જ ટી-20માં વિશ્વકપમાં સુપર-8 રાઉન્ડમાં ભારતીય ટીમ આજથી અભિયાનનો પ્રારંભ કરશે. આ સિવાય જાણો દેશ વિદેશના તમામ મહત્ત્વના સમાચાર.




Source link

- Advertisment -

Most Popular

Recent Comments