Tuesday, July 16, 2024
HomeBUSINESSStock News: ભારતીય શેરબજારમાં તોતિંગ 1,062 પોઈન્ટનું ગાબડું

Stock News: ભારતીય શેરબજારમાં તોતિંગ 1,062 પોઈન્ટનું ગાબડું


  • NSEના નિફ્ટીમાં 1.55%નો ઘટાડો
  • BSEના સેન્સેક્સમાં 1.45%નો ઘટાડો
  • સેન્સેકસ 1,062 પોઈન્ટના ગાબડાં સાથે બંધ
ભારતીય શેરબજાર આજે એટલે કે, નવમી મેએ એક હજારથી વધુના ગાબડાં સાથે બંધ થયું હતું. સવારે માર્કેટ સામાન્ય વધારા સાથે ઓપન થઈ કારોબાર કરી રહ્યું હતું.
નોંધ- સ્ટોરી સતત અપડેટ થઈ રહી છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments