Tuesday, July 16, 2024
HomeBUSINESSStock Market News: સેન્સેક્સમાં 452 પોઈન્ટનું ગાબડું, સવારે બજારનું ધીમું ઓપનિંગ રહ્યું

Stock Market News: સેન્સેક્સમાં 452 પોઈન્ટનું ગાબડું, સવારે બજારનું ધીમું ઓપનિંગ રહ્યું


  • NSEના નિફ્ટીમાં  0.35%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.62%નો વધારો
  • સેન્સેકસમાં 452 પોઈન્ટનું ગાબડું

ભારતીય શેરબજાર આજે એટલે કે, 9મે ગુરુવારે મિશ્ર શરૂઆત થઈ છે અને સેન્સેક્સ નજીવા ઉછાળા સાથે ખુલ્યો છે પરંતુ નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી જ્યારે ખુલ્યો ત્યારે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ખુલ્યા પછી તરત જ તે તીવ્ર ઉછાળા સાથે લીલા નિશાન પર પાછો ફર્યો છે. આજે બેંક, ઓટો અને રિયલ્ટી શેરો સિવાય બાકીના તમામ શેરોમાં નબળો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે

સેન્સેક્સના 30 શેર્સમાં 21માં ઘટાડો અને માત્ર નવમાં તેજી જોવા મળી રહી છે. નિફટી પીએસયુ બેંક, ઓટો અને કંઝ્યુમર ડયૂરેબલ્સના શેર્સ છોડી અન્ય તમામ સેકટર્સના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી ઓટોમાં સૌથી વધુ 1.58 ટકા છે.

ગઈકાલે પણ માર્કેટ ફ્લેટ બંધ થયું

ભારતીય શેરબજારમાં ગઈકાલે એટલે કે આઠ મેના રોજ ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. સેન્સેક્સ 45 અંકના ઘટાડા સાથે 73,466ના લેવલે બંધ થયો હતો. જ્યારે નિફટી 22,306ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેર્સમાંથી 15માં ઘટાડો અને 15માં તેજી જોવા મળી હતી. 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments