Tuesday, July 16, 2024
HomeIPLPBKS vs RCB Live: પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનો લીધો નિર્ણય

PBKS vs RCB Live: પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનો લીધો નિર્ણય


આજે IPL 2024ની 58મી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે થશે. આ મેચ ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે હારનાર ટીમની સફર અહીં જ સમાપ્ત થશે. બંને ટીમોના હાલ 8-8 પોઈન્ટ છે. બન્ને ટીમો માટે આજની મેચ જીતવી મહત્વની છે. પંજાબે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments