Tuesday, July 16, 2024
HomeIPLDC vs RR Live: ચહલે પંતને કર્યો પેવેલિયન ભેગો, રાજસ્થાનની મેચમાં વાપસી

DC vs RR Live: ચહલે પંતને કર્યો પેવેલિયન ભેગો, રાજસ્થાનની મેચમાં વાપસી


IPL 2024ની 56મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. રાજસ્થાનનું આ સિઝનમાં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ગત મેચમાં રાજસ્થાને દિલ્હીને 12 રને હરાવ્યું હતું. હવે આ મેચ પણ દિલ્હી માટે આસાન નહીં હોય. રિષભ પંતની કપ્તાનીવાળી ટીમ દિલ્હીએ આ સિઝનમાં 11 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments