Tuesday, July 16, 2024
HomeIPLRCB vs GT Live: બેંગલુરૂના બોલરોનો તરખાટ, ગુજરાત ટાઇટન્સને કર્યું ઓલઆઉટ

RCB vs GT Live: બેંગલુરૂના બોલરોનો તરખાટ, ગુજરાત ટાઇટન્સને કર્યું ઓલઆઉટ


આજે IPL 2024ની 52મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરો જેવી છે. સમીકરણોના આધારે RCB પોઈન્ટ ટેબલમાં તળિયે હોવા છતાં, તે હજી પણ પ્લેઓફની રેસમાં છે, જ્યારે ગુજરાતને નોકઆઉટમાં પહોંચવાની તકો જીવંત રાખવી હોય તો તેને કોઈપણ ભોગે જીતવું પડશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલું ગુજરાત 147 રનમાં ઓલઆઉટ થયું. બેંગલુરૂને જીતવા માટે 148 રનની જરૂર છે. 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments