Monday, July 22, 2024
HomeBUSINESSMarket: ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 406 પોઈન્ટ વધીને ખુલ્યો

Market: ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 406 પોઈન્ટ વધીને ખુલ્યો


  • NSEના નિફ્ટીમાં 0.57%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.12%નો વધારો
  • સેન્સેકસ 406 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો

ભારતીય શેરબજાર આજે એટલે કે, ત્રીજી મે શુક્રવારે તેજી સાથે ખુલ્યુ છે. ગઈકાલે પણ માર્કેટ વધારા સાથે બંધ થયું હતું. આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે  શેરબજારમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. સેન્સેક્સ 406 પોઈન્ટના વધારા સાથે 75,017 પર ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 110 અંક વધીને 22,765 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં વધારો અને 5માં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

આ પહેલા ગઈકાલે એટલે કે 2જી મેના રોજ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 128 પોઈન્ટના વધારા સાથે 74,611 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 43 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 22,648ના સ્તરે બંધ રહ્યો હતો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments