Tuesday, July 16, 2024
HomeBUSINESSMarket News: ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 128 પોઈન્ટના વધારા સાથે બંધ

Market News: ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 128 પોઈન્ટના વધારા સાથે બંધ


  • NSEના નિફ્ટીમાં 0.19%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.27%નો વધારો
  • સેન્સેકસ 128 પોઈન્ટના વધારા સાથે બંધ

ભારતીય શેરબજારમાં આજે એટલે કે, બીજી મેએ ગુરુવારે માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 100 અંકના ઉછાળા સાથે ઓપન થયું હતું. ઓટો અને એનર્જી શેર્સમાં ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. આજના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 128 પોઈન્ટના ઉછાળા સાથે 74,611 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 44 પોઈન્ટના ઉછાળા સાથે 22,649 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર

ભારતીય શેરબજારમાં આવેલી તેજીને કારણે માર્કેટ કેપિટલાઇઝેશન ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 408.54 લાખ કરોડ પર બંધ થયું

 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments