Monday, July 22, 2024
HomeIPLGT vs DC Live: ગુજરાતે ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય

GT vs DC Live: ગુજરાતે ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય


IPL 2024ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સાથે છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. છેલ્લી વખત બંને ટીમો સામસામે આવી ત્યારે દિલ્હીએ ગુજરાતને 6 વિકેટે હરાવ્યું હતું. જો કે તે પછી દિલ્હી સનરાઇઝર્સ સામે હારી ગયું હતું, જ્યારે ગુજરાત પંજાબ સામે જીત્યું હતું. આજની મેચમાં બંને વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ શકે છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments